-: ઇન્ટરનેટ પર માહિતીની શોધ :-
★ ઇન્ટરનેટ દ્વારા ત્રણ પ્રકારના મુખ્ય કર્યો થાય છે :
[1] અન્ય વ્યક્તિ સાથે સંપર્ક
[2] માહિતીની પ્રાપ્તિ
[3] અન્ય કમ્પ્યૂટર સિસ્ટમ સાથે જોડાણ
★ ઉપરના ત્રણમાંથી એક અગત્યનું કાર્ય
માહિતીની પ્રાપ્તિ કરવી.ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના
કમ્પ્યૂટર્સનુ નેટવર્કથી જોડાણ થાય છે. આથી
કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે
સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ.
★ તો આ માહિતીને ઇન્ટરનેટ પરથી સરળતાથી કઈ
રીતે શોધવી તેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે.
No comments:
Post a Comment